જય શ્રી પોલીમેર પ્રા લીમીટેડ એ ગુજરાતી વ્યાપારીઓનું નું સાહસ છે , આધુનિક પદ્ધતિ થી સરકાર ના ધારા ધોરણ પ્રમાણે અમો ૪૦ મ્ય્ક્રોન માં પ્લાસ્ટિક પ્રિન્ટેડ શોપિંગ બેગ્સ બનાવી , ભારત ભરમાં અમારા માનવંતા ગ્રાહક મિત્રો ને મોકલીએ છીએ .
આમતો ૨૦૦૩ થી અમો આ વ્યાપારમાં કાર્યરત છીએ , હાલ ૨૦૧૦ માં અમો એ કુમ્પ્ન્ય ને પ્રા લીમીટેડ બનાવી નવું નામ આપ્યું .
અમારી સફળતામાં સહુથી મોટું યોગ દાન અમારા ગ્રાહક મિત્રોનું છે ,ત્યાર બાદ અમારી production ટીમ તથા અમારા સાથી કર્મચારી નું છે ,
અમારું ૯૦% નેટ વોર્ક oem સાથે છે . ભારત ભરમાં અલગ અલગ શહેરો માં આ રીતે ગ્રાહકો નું ઇન્ફ્રાસ્તુચ્તુરે (infrastructure ) કુમ્પ્ન્ય ના directors ના સહકાર વગર શક્ય નથી .
આપ જો ૪૦ મ્ય્ક્રોન પ્લસ્તિક ફ્લેક્ષો પ્રિન્ટેડ બેગ્સ (સરકાર ના ધારા -ધોરણ પ્રમાણે )વાપરતા હોવ તો અમો આપ નું સ્વાગત કરીએ છીએ , ધન્યવાદ .

No comments:
Post a Comment